સલમાન ખાને આ 10 લોકોની ડૂબતી નૈયા બોલિવુડમાં પાર કરાવી હતી - Sandesh
  • Home
  • Photo Gallery
  • સલમાન ખાને આ 10 લોકોની ડૂબતી નૈયા બોલિવુડમાં પાર કરાવી હતી

સલમાન ખાને આ 10 લોકોની ડૂબતી નૈયા બોલિવુડમાં પાર કરાવી હતી

 | 6:03 pm IST

 

બોલિવુડના સુલતાન, સલમાન ખાન તેમની આગામી ફિલ્મ રેસ-3ને લઇને બોક્સ ઓફિસ ગજાવવા તૈયાર છે. ફિલ્મના ટ્રેલરને મળેલા રિસ્પોન્સને જોતા આ ફિલ્મ 300 કરોડ કરતાં વધુની કમાણી કરે તેવી આગાહી કરવામાં આવી રહી છે. રેસ-3ના કારણે બોબી દેઓલ અને ડેઇઝી શાહ જેવા ડૂબતા એક્ટર્સના કરિયરને વેગ મળશે એ માટે પણ આ ફિલ્મ ચર્ચામાં છે. બોલિવુડમાં સ્ટ્ર્ગલર્સને મદદ કરવા માટે હંમેશા સલમાન ખાન તૈયાર હોય છે આવો માહિતી મેળવીએ એવા 10 સ્ટાર્સ અંગે જેઓનું કરિયર સલમાનને આભારી છે.