Salman Khan Mother Birthday Party: Malaika Arora Arrive at Arpita's Home
  • Home
  • Featured
  • Pics: સલમાન ખાનની પાર્ટીમાં મલાઇકાનો જોવા મળ્યો હોટ અવતાર

Pics: સલમાન ખાનની પાર્ટીમાં મલાઇકાનો જોવા મળ્યો હોટ અવતાર

 | 4:01 pm IST


ગઇકાલે અર્પિતા ખાનને ઘરે માતા સલમા ખાનની બર્થ ડે પાર્ટીનું આયોજન કરાયું હતું. આ પાર્ટી સલમાન ખાન દ્વારા આપવામાં આવી હતી. અહીં આખું ખાન બ્રધર્સ પહોંચ્યું હતું. આ પાર્ટીમાં સલમાન ખાન, અરબાઝ ખાન, અને સોહેલ ખાન સિવાય મલાઇકા અરોરા પણ દેખાઇ હતી. મલાઇકાએ અહીં એકલી જ એન્ટ્રી મારી હતી. સલમાન બ્લુ જીન્સ અને ગ્રે ટીશર્ટમાં કેઝ્યુઅલ લુકમાં દેખાયા. મલાઇકા મજેન્ટા કલરલા બેકલેસ ગાઉનમાં ખૂબ જ હોટ દેખાય રહી હતી.