Salman Khan will romance with Puja Hegde in 'Kabhi Eid Kabhi Diwali'
  • Home
  • Featured
  • PHOTOS: આ અભિનેત્રીને લોટરી લાગી, સલમાને આગામી ફિલ્મમાં રોમાન્સ કરવા પર મારી મહોર

PHOTOS: આ અભિનેત્રીને લોટરી લાગી, સલમાને આગામી ફિલ્મમાં રોમાન્સ કરવા પર મારી મહોર

 | 9:58 am IST

સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’ માં એક નવી અભિનેત્રીનું એલાન કરી ચૂક્યો છે. પૂજા હેગડે આ ફિલ્મમાં તેની સાથે રોમાન્સ કરતી જોવા મળવાની છે. લાંબા સમયથી ફેન્સ રાહ જોઈને બેઠા હતા કે, આખરે સલમાન ખાન કઈ અભિનેત્રીને મોકો આપે. ત્યારે હવે પૂજા હેગડેના નામ પર મહોર લાગી ગઈ છે.

આ વાતની જાણકારી ખુદ ફિલ્મનાં ડાયરેક્ટર સાજિદ નડિયાદવાલાએ જ આપી છે. ત્યારે ફેન્સની રાહનો પણ અંત આવ્યો છે. આ પહેલા પૂજા હેગડેએ સાજિદ નડિયાદવાલાની ફિલ્મ ‘હાઉસફુલ 4’ માં પણ અક્ષય કુમાર સાથે કામ કર્યું છે. એ સિવાય ‘મોહે જો દડો’ માં ઋતિક રોશન સાથે પણ જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન