Salman Khan's Duplicate Spot In Karachi Pakistan
  • Home
  • Videos
  • પાકિસ્તાનનાં કરાચીમાં પેટ્રોલ નીકાળતો જોવા મળ્યો સલમાન ખાન! જોઇ લો વિડીયો

પાકિસ્તાનનાં કરાચીમાં પેટ્રોલ નીકાળતો જોવા મળ્યો સલમાન ખાન! જોઇ લો વિડીયો

 | 11:02 am IST

બોલીવુડ એક્ટર સલમાન ખાનની જેવો જ દેખાતો એક વ્યક્તિ પાકિસ્તાનનાં કરાચીમાં જોવા મળ્યો હતો. આ વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. સલમાન ખાન જેવી બૉડી અને લૂકવાળો આ વ્યક્તિ કરાચીનાં ગૉલ્ડન માર્કેટમાં જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. એક યૂઝરે લખ્યું છે, ‘પરંતુ, આ સલમાન ખાન કરી શું રહ્યો છે ભાઈ? પેટ્રોલ નીકાળી રહ્યો છે કે શું?’

સલમાન ખાન અત્યારે પોતાની ફિલ્મ ‘ભારત’નાં શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં દિશા પટની, કેટરીના કૈફ, તબ્બૂ અને સુનીલ ગ્રોવર મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન