salman khans girlfreind sngeeta bijlani and iulia vantur in one frame
  • Home
  • Photo Gallery
  • PHOTOS: એક સાથેે દેખાઈ સલમાનની એક્સ અને હાલની ગર્લફ્રેન્ડ, ‘દંબગ મેન’ સાથે આપ્યો પોઝ

PHOTOS: એક સાથેે દેખાઈ સલમાનની એક્સ અને હાલની ગર્લફ્રેન્ડ, ‘દંબગ મેન’ સાથે આપ્યો પોઝ

 | 3:13 pm IST

બોલિવૂડનાં હિરો સલમાન ખાનની કેટલીટ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે કે જેમાં તેની એક્સ અને પ્રેજન્ટ ગર્લફ્રેન્ડ સાથે પોતે હાજર હતો. વાત છે સંગીતા બિજલાની અને લૂલિયા વંતુરની.

હાલમાં જ સંગીતા બિજલાલીનો જન્મ દિવસ હતો એ મોકા પર સલમાન સાથે તેની એક્સ ગર્લ ફ્રેન્ડ અને હાલની ગર્લ ફ્રેન્ડ બંન્ને હાજર રહી હતી. તો PHOTOSમાં જુઓ ત્યારની એક ઝલક…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન