Salman Khan's special friend saw this man with a gun, video viral
  • Home
  • Featured
  • સલમાનની ખાસ બહેનપણીને વ્યક્તિએ બતાવી બંદૂક, પછી થયું એ જોવા જેવું…

સલમાનની ખાસ બહેનપણીને વ્યક્તિએ બતાવી બંદૂક, પછી થયું એ જોવા જેવું…

 | 12:17 pm IST

સલમાન ખાનની મિત્ર લુલિયા વંતૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં લુલિયા વંતૂરને એક શખ્સ બંદુક બતાવી રહ્યો છે. જેની પર અભિનેત્રી ભડકે છે અને તેને ફેટ મારે છે. આ વીડિયો અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શરે કર્યો છે. આ વીડિયોને શેર કરતા લુલિયાએ લખ્યું છે કે બુકને તેના કવરથી ઓળખવી ન જોઇએ, આ 2 મિનિટનો એક બેસ્ટ સીન હતો.

લૂલિયા વંતૂરે આગળ કહ્યું કે આ સીનમાં હુ મારી કારનો આવવાની રાહ જોઇ રહી હતી. જણાવી દઇએ કે વીડિયો શુટિંગનો એક સીન છે આ વીડિયોમાં લુલિયા એક્શન અને સ્ટંટ કરતા નજરે પડી રહી છે અને તેની ફિટનેસના વખાણ પણ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન