Salman Khan's wedding date has come, will get married on November 18
  • Home
  • Entertainment
  • Bollywood
  • સલમાન ખાનના લગ્નની તારીખ આવી ગઈ ! શું 18 નવેમ્બરે કરશે લગ્ન ?

સલમાન ખાનના લગ્નની તારીખ આવી ગઈ ! શું 18 નવેમ્બરે કરશે લગ્ન ?

 | 8:42 am IST

આજે અમે બોલિવૂડના દંબગ સુપરસ્ટાર સલમાનખાનના ચાહકો માટે જોરદાર અને ખુશીના સમાચાર લઈને આવ્યા છીએ. પરંતુ તેમાં માત્ર એક પ્રોબ્લેમ છે. છેલ્લા બે દશકથી હિન્દુસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ખાસ્સી નામના મેળવાનાર અને પોતાનો પગ જમાવ્યો તે છે સલમાનખાન. જેના લગ્નને લઈને વર્ષોથી ચર્ચા ચાલી રહી છે. ક્યારે થશે લગ્ન, આ સમાચારની રાહ ચાહકો બહુ સમયથી જોઈ રહ્યા છે.

સલમાન ખાને આપી તેના મેરેજની તારીખ 

પરંતું હવે સલમાનના લગ્નની તારીખ જાણવાનું સપનું પૂરૂ થશે. જી હાં સલમાનખાને ખુદ તેના મેરેજની તારીખ જણાવી છે. પરંતુ હવે તેમા એક પ્રોબ્લેમ એવો છે કે સલમાન ખાને લગ્નની તારીખ અને મહિનો તો જણાવી દીધો છે. પરંતુ વર્ષના બતાવ્યું નથી.

સાનિયા મિર્ઝાએ પુછ્યો હતો સવાલ

વર્ષોથી ખુદ એકલા અને લગ્નના ઈરાદાને લઈને કરવામાં આવી રહેલા સવાલોથી દૂર ભાગી રહેલા સલમાનખાન એ સમયે દુવિધામાં પડી ગયો જ્યારે રવિવારે ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ આ જ સવાલ પુછી લીધો. જો કે સાનિયા મિર્ઝાએ આ સવાલ સલમાન ખાનથી ત્યારે પુછ્યો હતો જ્યારે તે સાનિયાની આત્મકથા એસ અગેન્સ્ટ ઓડ્સના વિમોચન સમારોહમાં હાજર થયો હતો.

આ વીડિયો પણ જૂઓઃ  મુંબઈના અનેક વિસ્તારમાં ભારે વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન