Samsung એ યૂઝર્સ માટે લોન્ચ કરી આ નવી, તેનાથી ડેટાનો વપરાશ ઓછો થશે - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • Samsung એ યૂઝર્સ માટે લોન્ચ કરી આ નવી, તેનાથી ડેટાનો વપરાશ ઓછો થશે

Samsung એ યૂઝર્સ માટે લોન્ચ કરી આ નવી, તેનાથી ડેટાનો વપરાશ ઓછો થશે

 | 4:42 pm IST

દક્ષિણ કોરિયાની મલ્ટીનેશનલ કંપની સેમસંગએ પોતાના યૂઝર્સના માટે સેમસંગ મેક્સ નામની એક મોબાઈલ એપ લોન્ચ કરી છે. યૂઝર્સ આ એપને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકે છે. સેમસંગ મેક્સ એપની મદદથી યૂઝર્સ પોતાનો ડેટા બચાવી શકે છે. સાથે યૂઝર્સને પ્રાઈવસી પ્રોટેક્શનની સુવિધા મળશે.

તમને જણાવી દઈએ કે, ભારત સિવાય આર્જેન્ટિના, બ્રાઝીલ, ઈન્ડોનેશિયા, મેક્સિકો, નાઈજીરિયા, સાઉથ આફ્રિકા, થાઈલેન્ડ અને વિયેતનામ જેવા દેશોમાં સેમસંગ ‘ગેલેક્સી એ’ અને ‘ગેલેક્સી જે’ ફોન પર આ એપ પહેલાથીજ ડાઉનલોડ થઈને આવશે.

તો બીજી તરફ સેમસંગના એક અઘિકારીએ જણાવ્યું તે, સમગ્ર વિશ્વcex ડેટાને એક મહત્વની વસ્તુંની જેમ માનવામાં આવે છે. પરંતુ તેના પછી પણ ઘણા પ્લાન મોંઘા છે. તેવામાં આ એપથી યૂઝર્સને ફાયદો થશે.