Samsung will launch 5-camera smartphones soon in IndiaSamsung will launch 5-camera smartphones soon in India
  • Home
  • Featured
  • Samsung ભારતમાં ટૂંક સમયમાં 5 કૅમેરા વાળો સ્માર્ટફોન લોંચ કરી શકે છે

Samsung ભારતમાં ટૂંક સમયમાં 5 કૅમેરા વાળો સ્માર્ટફોન લોંચ કરી શકે છે

 | 1:42 am IST

સેમસંગે ગુરુવારે કુઆલાલમ્પુરમાં લોન્ચિંગ ઇવેન્ટમાં સેમસંગે તેના ચાર રિઅર કેમેરા સ્માર્ટફોન Samsung Galaxy A9(2018) લોન્ચ કર્યો છે. કંપનીએ Samsung Galaxy A9 સ્માર્ટફોનમાં કંપનીએ 8GB રેમ આપી છે. કિંમતની વાત કરવામાં આવે તો  Samsung Galaxy A9ની કિંમત રૂ. 51,300 છે. કંપની આ સ્માર્ટફોનને ભારતમાં નવેમ્બરમાં લોંચ કરે તેવી સંભાવના છે.