Sana Khan gets married to Maulana Mufti Anus after leaving film industry
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડ્યા પછી આ અભિનેત્રીએ ગુજરાતી યુવક સાથે કર્યા લગ્ન, કેક કાપતો વીડિયો થયો વાયરલ

ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડ્યા પછી આ અભિનેત્રીએ ગુજરાતી યુવક સાથે કર્યા લગ્ન, કેક કાપતો વીડિયો થયો વાયરલ

 | 12:36 pm IST
  • Share

સલમાન ખાન(Salman Khan)ની કો-સ્ટાર અને બિગ બોસની રનરઅપ રહી ચૂકેલી સના ખાને(Sana Khan)  હાલમાં જ એક મોટો નિર્ણય કર્યો હતો. તેના આ નિર્ણયથી દરેક લોકોને ચોંકાવી દીધા હતા. સના ખાને હાલમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવા અને મજહબના રસ્તે ચાલવાનો નિર્ણય કર્યો છે. તેમના આ નિર્ણય ઉપર ખુબ જ રિએક્શન આવી રહ્યા છે. હવે સના ખાને(Sana Khan)  ફરી એક વાર દરેકને ચોંકાવી દીધા છે. સના ખાને(Sana Khan)  ગુજરાતના મૌલાના મુફ્તી અનલની સાથે લગ્ન કરી લીધા છે.   

સના ખાન(Sana Khan) ના લગ્નના ફોટો અને વીડિયો ઈન્ટરનેટ ઉપર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં સના ખાન (Sana Khan) અને મુફ્તી અનસ વ્હાઈટ કલરના આઉટફિટમાં નજરે પડી રહી છે. સના ખાન (Sana Khan) વીડિયોમાં કેક કાપતી નજરે પડી રહી છે. અભિનેત્રી આ વીડિયોમાં ખુબ જ સુંદર લાગી રહી છે. સના ખાન (Sana Khan) અને મુફ્તી અનસ(Maulana Mufti Anas) ના લગ્ન ઉપર લોકો ખુબ જ શુભેચ્છા પાઠવી રહ્યા છે. જુઓ VIDEO ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન