શાહરૂખ ખાનની 'રીલ' દીકરી અંજલીએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ pics - Sandesh
NIFTY 11,400.70 -34.40  |  SENSEX 37,749.60 +-102.40  |  USD 70.2925 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • શાહરૂખ ખાનની ‘રીલ’ દીકરી અંજલીએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ pics

શાહરૂખ ખાનની ‘રીલ’ દીકરી અંજલીએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ pics

 | 12:58 pm IST

ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં શાહરુખ ખાનની દીકરી ‘અંજલિ’નો રોલ કરીને છવાઈ ગયેલી નાની છોકરી તો તમને યાદ જ હશે. આ ક્યૂટ છોકરીનો રોલ સના સઈદે કર્યો હતો. સના સઇદ ઘણી જ ગ્લેમર્સ દેખાઇ રહી છે. હાલમાં જ સનાએ હોટ ફોટોશૂટ કરાવ્યું છે

સોશિયલ મીડિયા પર સના તેની ઘણી બોલ્ડ તસવીરો શેર કરી ચૂકી છે. ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે સના ‘અંજલિ’નું કેરેક્ટર કરીને ખૂબ જ ફેમસ થઈ હતી. ‘કુછ કુછ હોતા હૈ’ ઉપરાંત તેણે ‘બાદલ’ અને ‘હર દિલ જો પ્યાર કરેગા’માં પણ કામ કર્યું હતું. સના ફિલ્મો ઉપરાંત તેનાં હોટ ફોટોશૂટને કારણે પણ ચર્ચામાં રહે છે.

આ ઉપરાંત તેણે ઘણાં રિઆલિટી શોઝ પણ કર્યા છે. ‘ઝલક દિખલા જા’, ‘નચ બલિયે’ અને ‘ખતરો કે ખિલાડી’નો તે ભાગ રહી ચૂકી છે. સના ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર’ અને ‘ફગલી’ જેવી ફિલ્મ્સમાં પણ કામ કરી ચૂકી છે.