Sanaya Irani and Mohit Sehgal enjoying vacation in Switzerland
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ટેલિવુડનુ ફેમસ કપલ પહોંચ્યુ સ્વિત્ઝરલેન્ડ, Photos

ટેલિવુડનુ ફેમસ કપલ પહોંચ્યુ સ્વિત્ઝરલેન્ડ, Photos

 | 12:41 pm IST

સોશિયલ મીડિયા પર ફોટો કે વીડિયો શેર થતા તેને વાઈરલ થતા વાર લાગતી નથી. ટેલિવુડનુ ફેમસ કપલ હાલ સ્વિત્ઝરલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહ્યું છે. ટેલિવુડનુ ફેમસ કપલ સનાયા ઈરાની અને મોહિલ સહેગલ સ્વિત્ઝરલેન્ડની સુંદર જગ્યાઓ પર ફરી રહ્યા છે, અને આ વચ્ચે બંને પોતપોતાના ટ્વિટર એકાઉન્ટ પર તસવીરો શેર કરી રહ્યા છે. તેમણે આ સાથે જ સોમવતી મહાવરના ટ્રેન્ડિંગ વીડિયો પણ પોતાના અંદાજમાં શેર કર્યો હતો. બંનેએ મસ્તીભર્યા અંદાજમાં કહ્યું હતું કે, હેલ્લો ફ્રેન્ડ્સ સ્વિત્ઝરલેન્ડમાં આકર ચાય પી લો….