sand artist subal maharana made worlD smallest chariot of lord jagannath
  • Home
  • Featured
  • PHOTOS: આ કલાકારે બનાવ્યો જગન્નાથનો વિશ્વનો સૌથી નાનો રથ, આટલા સમયમાં તૈયાર થયો

PHOTOS: આ કલાકારે બનાવ્યો જગન્નાથનો વિશ્વનો સૌથી નાનો રથ, આટલા સમયમાં તૈયાર થયો

 | 5:37 pm IST

સુબલ મહારાણાએ ભગવાન જગન્નાથનો અત્યાર સુધીનો દુનિયાનો સૌથી નાનો રથ બનાવ્યો છે. આ રથની ઉંચાઈ 2.3 સેન્ટિમીટર, પહોળાઈ 1.3 સેમી અને વજન માત્ર 1.140 ગ્રામ છે. ભગવાનનો આવો સૌથી નાનો રથ રેત કલાકાર સુબલ મહારાણાએ બનાવ્યા છે. આ રથને બનાવવા માટે લીંમડો, ચંદન, તુલસી અને લાકડીનો ઉપયોગ કર્યો છે. આ રથમાં ભગવાન જગન્નાથા સાથે સાથે પ્રભુ બલભદ્ર અને દેવી સુભદ્રાની પણ નાનકડી મુર્તિ છે.

આ રથ બનાવવા માટે 15 કલાક અને 20 મિનિટનો સમય લાગ્યો હતો. સુબલે ગીનિસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાના નામ માટે આવેદન પણ કરી દીધું છે. તો અહીં જુઓ આ રથના ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન