VIDEO: મેલ્વિન લૂઇસ અને સંદીપા ધરનો ટોપ ડાન્સ, એક એક સ્ટેપમાં એનર્જીનો હાઈ ડોઝ – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIDEO: મેલ્વિન લૂઇસ અને સંદીપા ધરનો ટોપ ડાન્સ, એક એક સ્ટેપમાં એનર્જીનો હાઈ ડોઝ

VIDEO: મેલ્વિન લૂઇસ અને સંદીપા ધરનો ટોપ ડાન્સ, એક એક સ્ટેપમાં એનર્જીનો હાઈ ડોઝ

 | 1:35 pm IST
  • Share

બોલિવૂડ એક્ટ્રેસ સંદીપા ધર(Sandeepa Dhar) અને કોરિયોગ્રાફર મેલ્વિન લૂઇસ(Melvin Louis) હંમેશા તેમના જોરદાર ડાન્સ વીડિયો દ્વારા હંમેશા ચર્ચામાં રહે છે. આ બંનેનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સંદીપા ધર અને કોરિયોગ્રાફર મેલ્વિન લુઇસ ‘પી લૂં'(Pee Loon Song) ગીપ પર ડાન્સ કરી રહી છે.

બંનેનો આ ડાન્સ વીડિયો એટલો આશ્ચર્યજનક છે કે ચાહકો તેને વારંવાર જોઇ રહ્યા છે અને સાથે જ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. કોરિયોગ્રાફર મેલ્વિન લુઇસે આ વીડિયોને તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કર્યો છે. વીડિયોમાં તેની અને સંદીપા ધરની જોડી ખૂબ જ આકર્ષક લાગી રહી છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન