સંદીપા ધરે સોશિયલ મીડિયા પર ફરી એકવાર તહેલકો મચાવ્યો, શેર કરી બોલ્ડ તસવીરો
February 27, 2021 | 3:41 pm IST
સંદીપા ધર(Sandeepa Dhar) એટલે એવી અભિનેત્રી કે જેના કેમેરા સામે પોઝ જોઈને સૌ કોઈ કાયલ થઈ જાય છે. તેણે હાલમાં જ કેટલીક નવી તસવીરો શેર કરી છે જે ધડાધડ વાયરલ થઈ રહી છે. બોલિવૂડ(Bollywood)માં 2010માં ડેબ્યૂ કરનારી અને સલમાન ખાન(Salman Khan)ની ફિલ્મ દબંગ-2માં કામ કરી સંદીપા ડાન્સના કારણે અવાર નવાર ચર્ચામાં આવે છે. ત્યારે આ વખતે તે પોતાની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં આવી છે. સંદીપાએ બોલિવૂડમાં 2010માં ડેબ્યૂ કર્યું હતું. તેની પહેલી ફિલ્મ ઈસી લાઈફ મેં હતી. ત્યારબાદ તે ઘણા ફિલ્મોમા જોવા મળી હતી. ત્યારે હાલમાં જુઓ સંદીપાની કેટલીક તસવીરો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન