sandesh-news-water-campaign-big-response, Watch Video
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: જળસંચય મુહિમને ચારેકોર ભવ્ય પ્રતિસાદ, જુઓ કેપ્ટન અજય ચૌહાણ અને એર માર્શલ આર.કે.ધીર શું કહે છે?

Video: જળસંચય મુહિમને ચારેકોર ભવ્ય પ્રતિસાદ, જુઓ કેપ્ટન અજય ચૌહાણ અને એર માર્શલ આર.કે.ધીર શું કહે છે?

 | 1:12 pm IST

સંદેશ ન્યૂઝ દ્વારા જળસંચય મુહિમ ચલાવવામાં આવી છે. જળ બચાવો જીવન બચશે. સંદેશ ન્યૂઝની આ મુહિમને ચારેકોર ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે કેપ્ટન અજય ચૌહાણ જે સિવિલ એવિએશનના ડાયરેક્ટર છે. અને એર માર્સલ આર.કે.ધીરે પણ બિરદાવ્યું હતું. તો આવો તેમના મુખેથી સાંભળ્યું છે શું કહે છે તેઓ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન