sandesh news water campaign Is bagasara vivekanand swami congratulated
  • Home
  • Videos
  • Featured Videos
  • સંદેશ ન્યૂઝના જળસંચય અભિયાન વિશે વિવેકાનંદ સ્વામીએ શું કહ્યું? જુઓ અભિનંદન આપતો Video

સંદેશ ન્યૂઝના જળસંચય અભિયાન વિશે વિવેકાનંદ સ્વામીએ શું કહ્યું? જુઓ અભિનંદન આપતો Video

 | 1:18 pm IST

સંદેશ ન્યૂઝ દ્રારા શરૂ કરવામાં આવેલા જળસંચય અભિયાનને ઠેર ઠેર થી આવકાર અને અભિનંદન મળી રહ્યા છે. ત્યારે બગસરાના સ્વામિનારાયણ મંદિરના સંત અને કથાકાર વિવેકાનંદ સ્વામીએ પણ સંદેશ ન્યૂઝને પાણી બચાવવા માટે લોકહિતાર્થની ઝૂંબેશ ઉપાડવા બદલ અભિનંદન આપ્યા, તેમજ લોકોને પાણી બચાવવા માટે અપીલ કરી. સંદેશ ન્યૂઝની આ કામગીરીને રાજકીય નેતાઓ અને સેલેબ્રિટીઓ તેમજ અધિકારીઓ દ્રારા બિરદાવવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન