|
બીએસઈ ઈન્ડેક્સ :(૧૮૬૪૫) ૧૮૫૭૧ તથા ૧૮૫૦૫ના ટેકાને અનુલક્ષી ૧૮૪૮૫ના સ્ટોપલોસથી ઘટાડે લેવું અથવા લેણની પાછળ ઉપરમાં ૧૮૭૬૦નો વધુ સુધારો જોવાશે. જે પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૧૮૭૬૦ પાર થતાં ૧૮૮૯૨નાં આંક આવશે. નીચામાં ૧૮૪૮૫ તૂટતાં ૧૮૪૩૧ તથા ૧૮૩૪૫ની નીચી સપાટી ઈન્ટ્રાડેમાં આવશે.
|