મોડલ અને એક્ટ્રેસ નિગાર ખાન ગેઝેટ્સની દીવાની છે તે કહે છે કે મારું મોટા ભાગનું બજેટ ગેઝેટ્સ પાછળ જ વપરાતું હોય છે. આવો નજર નાખીએ તેની લાઇફસ્ટાઇલ અને પસંદ નાપસંદ પર...