મનજીભાઈ નામે એક વેપારી હતા. તે મરી-મસાલાનો વેપાર કરે. એક થેલામાં મરચું, હળદર, અજમો, જીરું, સૂંઠ વગેરે મસાલાની કોથળીઓ ભરે અને તે માથે લઈ ગામે ગામ ફરે ને વેપાર કરે.
એક પ્રગાઢ જંગલ હતું. આ જંગલમાં ઘણાં જ પ્રકારનાં વૃક્ષો હતાં. આ સાથે વિવિધ જાનવરો પણ હતાં. જેમ કે શેર સિંહ, વીરુ વાઘ, ભોલુ રીંછ, ચિમ્પુ વાનર, રેમ્બો હાથી વગેરે.