પટેલ : સ્વ. સાંકુબેન ચુનીલાલ પટેલનું બેસણું : રાજલક્ષ્મી હોલ, ફાફડાની પોળ સામે, સારંગપુર : સવારે ૮ થી ૧૦
સ્વ. બાલુબેન હીરાલાલ પટેલનું બેસણું : ૧૪, સુરધારા સોસાયટી, રામરાજ્યનગર પાસે, મહાદેવનગર, વસ્ત્રાલ રોડ : સવારે ૮ થી ૧૦
સ્વ. શંભુભાઇ ગોબરભાઇ પટેલનું બેસણું : માળીની વાડી, હિંગળાજ માતાના મંદિર સામે, ઇન્ડિયા કોલોની, બાપુનગર : સવારે ૮ થી ૧૧
સ્વ. હરજીવનભાઇ નાનજીભાઇ પટેલનું બેસણું : બી, ૧૮, ગોપાલકુલુગ સોસાયટી, ઠક્કરબાપાનગર હવેલી પાસે, બાપુનગર : સવારે ૮ થી ૧૧
પંડયા : સ્વ. રાજેશ જયંતીલાલ પંડયાનું બેસણું : બી,૯૬, મંગલતીર્થ પાર્ક સોસાયટી, કેનાલ પાસે, જશોદાનગર રોડ, મણિનગર : સવારે ૮.૩૦ થી ૧૧
ગોળવાલા : સ્વ. આરતીબેન અલ્પેશભાઇ ગોળવાલાનું બેસણું : પંચાલની વાડી, તંબુ ચોકી સામે, દરિયાપુર ચકલા : સવારે ૧૧ થી ૪
શાહ : સ્વ. બાબુલાલ ઝવેરચંદ શાહનું બેસણું : ૪૧, કૃષ્ણકુંજ સોસાયટી, આનંદવાડી પાસે, ઇસનપુર : સવારે ૯ થી ૧૧
સ્વ. ભૂપેન્દ્રભાઇ શંકરચંદ શાહનું બેસણું : સુશિલાબેન રતિલાલ બેન્કર હોલ, સ્વસ્તિક ચાર રસ્તા પાસે : સવારે ૮.૩૦ થી ૧૦.૩૦
ચૌહાણ : સ્વ.લક્ષ્મણભાઇ કાળીદાસ ચૌહાણનું બેસણું : ૮-૧૮૭, સરદારબ્રિજ હેલ્થ સ્ટાફ કવાર્ટસ, જમાલપુર : સાંજે ૪ થી ૬
સ્વ. બાલાભાઇ વરૃભાઇ ચૌહાણનું બેસણું : બાબુનગર, દાણીલીમડા પોલીસ ચોકી : સવારે ૯ થી ૫
વ્યાસ : સ્વ. ગજેન્દ્રભાઇ ચુનીલાલ વ્યાસનું બેસણું : એ-એસ-૧, કૈલાસધામ એપાર્ટમેન્ટ, વેજલપુર પોલીસ ચોકી સામે, વેજલપુર : સવારે ૮ થી ૧૧
સ્વ. વાલ્મીક મહેન્દ્રપ્રસાદ વ્યાસનું બેસણું : ૧૭૬૩-સી, ધોળીની પોળ, ખાડિયા : સવારે ૯ થી ૧૧
પરમાર : સ્વ.કાશીબેન ગુલાબસિંહ પરમારનું બેસણું : ૭૬૩, કોચરબ મોટો ઠાકોર વાસ, રામજી મંદિર પાસે, કોચરબ ગામ, પાલડી : સવારે ૯ થી ૧૨
રાવલ : સ્વ. નટવરલાલ ગણપતલાલ રાવલનું બેસણું : ૧૧૩, ન્યુ કામદાર સોસાયટી, રાજેન્દ્ર પાર્ક રોડ, ઓઢવ : સવારે ૯ થી ૧
રામાવત : સ્વ. હરગોવિંદભાઇ શાંતિલાલ રામાવતનું બેસણું : આર્ય સમાજ ભવન, ચાંદલોડિયા : સવારે ૯ થી ૧૨
દરકુણિયા : સ્વ. કંચનબેન નંદાજી દરકુણિયાનું બેસણું : સી, ૫૯, ઇન્દ્રવિહાર સોસાયટી, નવરંગ સ્કૂલ પાસે, ઓઢવ : સવારે ૯ થી ૧૨
ઠાકોર : સ્વ. મધુબેન વાસુદેવભાઇ ઠાકોરનું બેસણું : પુરુષોત્તમ નિવાસ, દેના બેંક પાસે, મણિનગર : સવારે ૮.૩૦ થી ૧૦.૩૦