લોખંડી સળિયા ક્રેનમાંથી છટકતાં મચી ભાગદોડ ૩ કામદાર ને ઇજા થઈ હોવાની ચર્ચા એલ.પી.સવાણી રોડ પર બની ઘટના સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન દુર્ઘટના સામે આવી