Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 03:07:22 PM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી

Crossword (Jun 20, 2013)

Print

1442

 
Shabd Kasauti
 
Vertical Key Horizontal Key
આડી ચાવી
(૧) એક અટક, ભાગીદાર (૫)
(૫) ખેલાડી, મદારી (૪)
(૯) વશીકરણ (૩)
(૧૦) લોકમત (૪)
(૧૧) શપથ, સોગન (૩)
(૧૩) નારી, લક્ષ્મી (૨)
(૧૫) વસ્ત્ર (૩)
(૧૮) અંદેશો, શંકા (૪)
(૨૦) વલોપાત, સળવળાટ (૫)

(૨૪) ગુપ્ત વાત, બાતમી (૨)

(૨૫) કાંત, પતિ (૩)
(૨૭) હાથણી (૩)
(૨૮) ગોટાળો, ઘોંઘાટ (૪)
(૩૧) કબૂલવું તે (૪)
(૩૩) શાપ, બદદુવા (૩)
(૩૫) જડ, મંદ (૩)
(૩૬) ઊલટું, વિપરીત (૩)
(૩૭) ઈચ્છા, દિલ (૨)
ઊભી ચાવી
(૧) ઉત્તમ (૩)
(૨) ઉતારો, પડાવ (૩)
(૩) કિંમત, ધન (૨)
(૪) અંતઃપુર (૪)
(૫) કંટાળો, પીડા (૨)
(૬) ગરીબ, લાચાર (૨)
(૭) ચાલ, ગતિ (૩)
(૮) આસક્ત, ઋતુ (૨)
(૧૨) સારું, ઉત્તમ (૩)
(૧૪) મનુષ્ય, માણસ (૩)
(૧૫) ઈજ્જત, આબરુ (૨)
(૧૬) શુભ,શંકર (૨)
(૧૭) ખોટાબોલું (૩)
(૧૮) કોઠાર (૩)
(૧૯) મરોડ, વૃત્તિ (૩)
(૨૧) કજિયો, વઢવાડ (૪)
(૨૨) દયા, સમભાવ (૩)
(૨૩) રાચ, હથિયાર (૩)
(૨૬) પ્રિય (૪)
(૨૮) ભૂતકાળનું (૨)
(૨૯) અવેજ, સાટું (૩)
(૩૦) કચેરી, રાજસભા (૩)
(૩૧) એક વાર ખાંડેલી ડાંગર (૨)
(૩૨) ઝાંખરું, લફરું (૨)
(૩૪) પૂંછડી (૨)
 

Previous Result :1441

Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com