sangeeta bijlani to manisha koirala who are single after divorce
  • Home
  • Photo Gallery
  • PHOTOS: એકવાર છુટાછેડા બાદ હજુ બોલિવૂડની આ બ્યુટીફુલ હીરોઈનો છે અપરણીત !

PHOTOS: એકવાર છુટાછેડા બાદ હજુ બોલિવૂડની આ બ્યુટીફુલ હીરોઈનો છે અપરણીત !

 | 6:03 pm IST

બોલિવૂડમાં કેટલાય સંબંધો રોજ બંધાય છે અને રોજ તૂટતા પણ હશે. એમાંથી અમુક લોકો બીજા લગ્ન કરે છે અને અમુક બીજા નથી કરતાં. કોઈને કરવા હોય તો પણ લાયક પાત્ર ન મળતાં તેનું સપનુ સપનુ જ રહી જતું હોય છે. તો અહીં એવી અભિનેત્રીઓની વાત છે કે જેણે એક વાક લગ્ન કરી તલાક બાદ બીજા લગ્ન  ન કર્યા અને હજુ સુધી સિંગલ જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન