પહેલી વખત જોવા મળ્યો સાનિયા મિર્ઝાનો બેબી બંપ, જૂઓ PICS - Sandesh
NIFTY 11,429.50 -41.20  |  SENSEX 37,869.23 +-155.14  |  USD 68.8250 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • પહેલી વખત જોવા મળ્યો સાનિયા મિર્ઝાનો બેબી બંપ, જૂઓ PICS

પહેલી વખત જોવા મળ્યો સાનિયા મિર્ઝાનો બેબી બંપ, જૂઓ PICS

 | 7:49 pm IST

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા હાલના દિવસોમાં પ્રેગનેન્ટ છે. તે પહેલી વખત માતા બનવા જઇ રહી છે. પોતાને ફીટ રાખવા માટે તે સગર્ભાઅવસ્થામાં પણ એક્સર્સાઇઝકરવાનું ચુકતી નથી. સાનિયાએ તેની એક્સર્સાઇઝના ફોટો ઇંસ્ટાગ્રામ પર શેર કર્યા હતા. પ્રેગનેન્સી દરમ્યાન સાનિયા એક્સર્સાઇઝ કરવાનું ચુકતી નથી. સાનિયાએ તેના એક્સર્સાઇઝ કરતા ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.સાનિયા હાલના દિવસોમાં દુબઇમાં છે. તેની બહેન અનમ મિર્ઝા પણ તેની સાથે છે. અનમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ સાનિયાની એક્સર્સાઇઝ કરતી તસવીરો પોસ્ટ કરી છે. સાનિયાએ 23 એપ્રિલે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ ખુશખબરી બધા સાથે શેર કરી હતી