સાનિયા મિરઝાના હાથમાં રેકેટને બદલે થરથર કાંપે છે પગ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • સાનિયા મિરઝાના હાથમાં રેકેટને બદલે થરથર કાંપે છે પગ

સાનિયા મિરઝાના હાથમાં રેકેટને બદલે થરથર કાંપે છે પગ

 | 2:24 pm IST

Dancing into the New year like 💁🏽‍♀️💃🏽 Thank you @tdsdubai for my first ever official dance class 🙈 #Swag 😎 @anjalidk

Posted by Sania Mirza on Saturday, December 30, 2017

હંમેશા સમાચારોમાં ચમકનાર ભારતના ટેનિસ સ્ટાર સાનિયો મિરઝાનો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેનાર સાનિયાએ પોતે જ આ વિડીયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં તે ડાન્સ કરતી દેખાય છે. પોસ્ટમાં સાનિયાએ લખ્યું છે કે તે પ્રથમવાર સત્તાવાર રીતે ડાન્સ ક્લાસમાં જોડાઈ છે.

સાનિયાને મિરઝા છેલ્લાં એક મહિનાથી ઘૂંટણની ઈજાથી પીડાય છે અને આ કારણે આગામી વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં પણ તે ભાગ નહીં લે. ઈજા અંગે સાનિયાએ કહ્યું હતું કે તેને ઘૂંટણમાં થયેલી ઈજાને જમ્પર્સ ની કહેવામાં આવે છે. તેમાં પીડા ખુબ જ થાય છે. તે ચાલી શકે છે, પરંતુ રમી શકતી નથી. આ મોટી સમસ્યા છે.

સાનિયાએ જણાવ્યું હતું કે મે છેલ્લાં કેટલાક મહિના ડોકટરોની સલાહ લીધી હતી. તેમણે મને છ મહિના આરામની સલાહ આપી છે. ત્યારપછી જોવાનું છે કે સર્જરી અથવા ઈન્જેકશનની કેવી અસર થાય છે ?