સંજય દત્ત એ પરિવારની સાથે આ રીતે સેલિબ્રેટ કરી મેરેજ એનિવર્સરી, જુઓ PHOTOS - Sandesh
NIFTY 10,725.90 -73.95  |  SENSEX 35,331.20 +-217.06  |  USD 68.2100 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • સંજય દત્ત એ પરિવારની સાથે આ રીતે સેલિબ્રેટ કરી મેરેજ એનિવર્સરી, જુઓ PHOTOS

સંજય દત્ત એ પરિવારની સાથે આ રીતે સેલિબ્રેટ કરી મેરેજ એનિવર્સરી, જુઓ PHOTOS

 | 12:43 pm IST

સંજય દત્ત અને તેમણી પત્ની માન્યતા દત્તનાં લગ્નને 10 વર્ષ પુરુ થઈ ગયા છે. તેને સેલિબ્રેટ કરવા બંને પોતાનાં બાળકોની સાથે ડિનર લેવા માટે ગયા હતા. બંને એ વર્ષ 2008 માં ગોવામાં લગ્ન કર્યા હતા. માન્યતા ગાઉનમાં એકદમ ગ્લેમરસ લાગી રહી છે. માન્યતા આજકાલ સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાનાં હોલીડેની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. 2010માં માન્યતાએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. પહેલા માન્યતા અને સંજય દત્તની પહેલી પત્નીની દીકરી ત્રિશાલા સાથે સંબંધો બરાબર હતા નહી, પરંતુ અત્યારે બંને સાથે તે ફરે છે. સાથે ઈન્સ્ટાગ્રામ પર એકબીજાની તસ્વીરો પર કમેન્ટ કરે છે.