sanjay dutt on kriti sanon could easily be my 309th girlfriend
  • Home
  • Photo Gallery
  • PHOTOS: હવે તો ખમૈયા કરો, સંજય દત્તે કહ્યું- મારે કૃતિ સેનનને 309મી ગર્લફ્રેન્ડ બનાવવી છે!

PHOTOS: હવે તો ખમૈયા કરો, સંજય દત્તે કહ્યું- મારે કૃતિ સેનનને 309મી ગર્લફ્રેન્ડ બનાવવી છે!

 | 5:37 pm IST

અર્જુન કપૂર, કૃતિ સેનન અને સંજય દત્ત હવે ફિલ્મ પાનીપતમાં જોવા મળવાના છે. 6 ડિસેમ્બરે આ ફિલ્મ રીલિઝ થવાની છે. ઘણા લોકોને તો ફિલ્મનું ટ્રેલર જ નથી ગમ્યું. પરંતુ એ વચ્ચે સંજય દત્તે એક એવું બયાન આપ્યું કે જેના લીધે તે ચર્ચામા છે.

એક શો દરમિયાન સંજય દત્ત પોતાના જીવન પર વાત કરી રહ્યો હતો. જ્યારે 308 ગર્લફ્રેન્ડની વાત આવે છે ત્યારે સંજય દત્ત કહે છે કે હજુ ગણવાનું શરૂ જ છે. સંજય દત્તનું માનવું છે કે તેની જર્ની હજુ પુરી નથી થઈ. પાનીપતની હીરોઈન કૃતિ સેનન વિશે વાત કરતાં સંજય દત્તે કહ્યું કે તેની એક્ટિંગે મને ઈમ્પ્રેસ કરી દીધો. મારે તેને 309મી ગર્લફ્રેન્ડ બનાવવી છે. પછી બધા લોકો હસંવા લાગે છે. તો જુઓ અહીં કૃતિના કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન