સંજય દત્તે પુત્ર શાહરાન અને પુત્રી ઇકરા સાથે કરાવ્યું ફોટોશૂટ: pics - Sandesh
NIFTY 10,994.55 -24.35  |  SENSEX 36,511.80 +-29.83  |  USD 68.5500 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • સંજય દત્તે પુત્ર શાહરાન અને પુત્રી ઇકરા સાથે કરાવ્યું ફોટોશૂટ: pics

સંજય દત્તે પુત્ર શાહરાન અને પુત્રી ઇકરા સાથે કરાવ્યું ફોટોશૂટ: pics

 | 4:00 pm IST

અભિનેતા સંજય દત્ત હાલ ફિલ્મોના શૂટિંગમાંથી બ્રેક લઇ પોતાના પરિવાર માટે સમય ફાળવી રહ્યો છે. તાજેતરમાં જ અભિનેતા સંજય દત્ત તેના પુત્ર શાહરાન અને પુત્રી ઇકરા સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટા તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.