Bollywood : Sakshi Dwivedi from Movie Bhumi Hot Pics on Social Media
  • Home
  • Featured
  • સંજય દત્તની સાથે કર્યું હતું આ અભિનેત્રીએ ડેબ્યુ, HOT તસવીરોના કારણે ચર્ચામાં

સંજય દત્તની સાથે કર્યું હતું આ અભિનેત્રીએ ડેબ્યુ, HOT તસવીરોના કારણે ચર્ચામાં

 | 10:34 am IST


બોલિવુડમાં અભિનેતા સંજય દત્તની સાથે ડેબ્યુ કરનારી અભિનેત્રી સાક્ષી દ્વવિવેદીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. સંજય દત્તની કમબેક મૂવી ભૂમિમાં અભિનેત્રી સાક્ષી દ્વવિવેદીનો પણ રોલ હતો. હાલ તેની તસવીરો સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. ભૂમિમા કામ કર્યા બાદ સાક્ષીને કઇ ખાસ ઓફર્સ મળી નથી પરંતુ સેંસેશનલ ફોટોને લઇને તેની ચર્ચા થઇ રહી છે. સાક્ષી દ્વવિવેદીએ તેના કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મોથી કરી હતી. જોકે દક્ષિણ ભારતીય ઇંડસ્ટ્રીમાં સાક્ષીને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. સાક્ષી બ્રાન્ડ્સ માટે મૉડલિંગ પણ કરી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.