Photos: Sanjay Dutt Went to Dinner Date with Family
  • Home
  • Photo Gallery
  • Photos: ફેમિલી સાથે ડિનર ડેટ પર જોવા મળ્યો સંજૂ, માન્યતાએ દીકરી સાથે કર્યું મેચિંગ

Photos: ફેમિલી સાથે ડિનર ડેટ પર જોવા મળ્યો સંજૂ, માન્યતાએ દીકરી સાથે કર્યું મેચિંગ

 | 11:03 am IST

સંજય દત્ત પોતાની ફેમિલીની ઘણો નજીક છે. તાજેતરમાં જ સંજૂ ડિનર પર પોતાના બંને બાળકો અને પત્ની માન્યતા સાથે જોવા મળ્યો. ડિનર ડેટ પર સંજય દત્તે પોતાના દીકરા જેવી ટીશર્ટ અને ડેનિમ મેચ કર્યું હતુ. તો સંજય દત્તની દીકરી મા માન્યતાની જેમ બ્લેક એન્ટ વાઇટમાં જોવા મળી. સંજય દત્તની દીકરી ત્રિશાલાએ 11 ઑગષ્ટનાં 30મો જન્મદિવસ મનાવ્યો હતો. ત્રિશાલાનાં જન્મદિવસ પર સંજૂની પત્ની માન્યતાએ પણ તેને વિશ કર્યું હતુ. માન્યતાએ તેના મેસેજમાં લખ્યું હતુ, ‘હેપ્પી બર્થડે ડાર્લિંગ. તેને આશિર્વાદ અને સૌથી સારી શુભકામનાઓ, મારો પ્રેમ.’

સંજય દત્ત અત્યારે પોતાની બાયોપિકની સફળતાનો જશ્ન મનાવી રહ્યો છે. તો તેની ફિલ્મ ‘સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર’ ખાસ કમાલ નહતી કરી શકી.