સંજય દત્તની દીકરીએ પોસ્ટ કરેલી બોલ્ડ તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0425 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સંજય દત્તની દીકરીએ પોસ્ટ કરેલી બોલ્ડ તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ

સંજય દત્તની દીકરીએ પોસ્ટ કરેલી બોલ્ડ તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ

 | 4:27 pm IST

બોલિવૂડ એક્ટર સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્તે ભલે બોલિવૂડમાં એન્ટ્રી કરી ન હોય, પરંતુ તેની ખ્તાતિ સોશિયલ મીડિયમાં કોઇ સ્ટારથી કમ નથી. હાલમાં જ ત્રિશાલા દત્તે સમર લુકની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જે સોશિયલ મીડિયામાં વાયુવેગે વાઇરલ થઇ ગઇ છે. ત્રિશાલાએ તસવીરનાં કેપ્શનમાં લખ્યું છે કે, I️ can’t wait for summer.

ત્રિશાલાની આ તસવીરમાં સંજય દત્તની એક્સ વાઇફ રિયા પિલ્લઇ પણ ઇમ્પ્રેસ નજર આવી રહી છે. તેણે તસવીર પર કોમેન્ટ કરતા ખુશી જાહેર કરી છે.

I️ can’t wait for summer ☀️

A post shared by Trishala Dutt (@trishaladutt) on

બોલિવૂડથી દૂર રહેતા ત્રિશાલા ઇન્ડસ્ટ્રીમાં છવાયેલી રહે છે. પોતાના બોલ્ડ લુકની તસવીરોને લઇ ત્રિશાલા હંમેશા ચર્ચામાં રહે છે. ત્રિશાલાએ આ નવી પોસ્ટમાં બિકની પર ટ્રાંસપરેન્ટ કફ્તાન પહેર્યું છે.

the art of wishing you were wishing I was there.

A post shared by Trishala Dutt (@trishaladutt) on

સંજય દત્તની દીકરીની બોલિવૂડમાં એન્ટ્રીને લઇ તમામ લોકો રાહ જોઇ રહ્યા છે. પરંતુ આ પર તેના પિતા સંજય દત્તે રોક લગાવેલી છે. સંજય દત્તે એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે, ત્રિશાલા એક્ટિંગ ઇન્ડસ્ટ્રીનું ડ્રીમ જોઇ રહી છે પરંતુ તે ઇચ્છતો નથી કે, તેની દીકરી બોલિવૂડમાં કામ કરે.

તમને જણાવી દઇએ કે, ત્રિશાલા સંજય દત્તની પ્રથમ પત્ની રિચા શર્માની દીકરી છે જે વિદેશમાં પોતાના નાના-નાની સાથે રહે છે.