sanjay kapoor daughter shanaya kapoor dance on english song
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શનાયાએ અંગ્રેજી ગીત પર લગાવ્યા જોરદાર ઠુમકા, ડાન્સ સ્ટેપ જોઈને ફેન્સએ વીડિયો શેર કર્યો

શનાયાએ અંગ્રેજી ગીત પર લગાવ્યા જોરદાર ઠુમકા, ડાન્સ સ્ટેપ જોઈને ફેન્સએ વીડિયો શેર કર્યો

 | 5:04 pm IST
  • Share

શનાયા કપૂર(Shanaya Kapoor) ભલે બોલિવૂડના જાણીતા અભિનેતા સંજય કપૂર(Sanjay Kapoor)ની પુત્રી હોય, પરંતુ તે હંમેશાં તેની સ્ટાઇલને લઇને ચર્ચામાં રહે છે. શનાયા કપૂર(Shanaya Kapoor) માત્ર તેના ગ્લેમરસ સ્ટાઇલ અને ફેશન સેન્સ માટે જ જાણીતી છે એવું નથી, આ દિવસોમાં તે પોતાના ડાન્સ(Dance Video)થી પણ ખૂબ ચર્ચા જગાવી રહી છે અને શનાયા કપૂરના ડાન્સને જોઈને ફેન્સ કહી શકાય કે તે ડાન્સમાં પણ નંબર વન છે. તેનો પુરાવો હાલમાં જ મળી ગયો છે. હાલમાં જ શનાયા કપૂરનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે અંગ્રેજી ગીતો પર જબરદસ્ત સ્ટાઈલમાં ડાન્સ(Dance Video) કરતી જોવા મળી રહી છે. તો જુઓ અહીં આ ડાન્સ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન