sanjay kapoor daughter shanaya kappor looks hot as spotted dance class
  • Home
  • Featured
  • PHOTOS: સંજય કપૂરની દીકરી બોલિવૂડમાં આવવા સજ્જ, ડાન્સ ક્લાસ બહાર બોલ્ડ અવતારમાં દેખાઈ

PHOTOS: સંજય કપૂરની દીકરી બોલિવૂડમાં આવવા સજ્જ, ડાન્સ ક્લાસ બહાર બોલ્ડ અવતારમાં દેખાઈ

 | 10:59 am IST

શયાના કપૂર બોલિવૂડમાં સ્ટારકિડ્સમાં એક એવું નવું નામ છે કે જે, હવે પરદા પર દેખાવા માટે બેતાબ છે. શનાયા ફેમસ એક્ટર સંજય કપૂરની દીકરી છે. અનન્યા પાંડે અને સુહાના ખાનની ખાસ મિત્ર શનાયા ડાન્સની ટ્રેનિગ લઈ રહી છે. સોમવારે મુંબઈમાં ડાન્સ ક્લાસની બહાર સ્પોટ થઈ હતી. તે દરમિયાનના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે.

શનાયા આ લૂકમાં એકદમ હોટ અને બોલ્ડ લાગી રહી છે. 20 વર્ષની ઉંમરે આવી સુંદરતા લોકોનો મન મોહી લે છે અને લોકો આતુરતાથી આ ચહેરાને પરદા પર જોવા માગે છે. શનાયા ગૌરી ખાનની દરેક પાર્ટીમાં જોવા મળે છે. તે આમ તો ફિલ્મોથી દુર છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેનો દબદબો છે. તેની તસવીરોને લાખોમાં લાઈક્સ મળે છે અને અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થતી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન