sanjay kapoor trolled for his comment on hot ananya panday dress
  • Home
  • Photo Gallery
  • અનન્યાનાં હોટ PHOTOS જોઈને સંજય કપૂરે કરી આવી અભદ્ર કોમેન્ટ! લોકોએ સંભળાવી ખરી-ખોટી

અનન્યાનાં હોટ PHOTOS જોઈને સંજય કપૂરે કરી આવી અભદ્ર કોમેન્ટ! લોકોએ સંભળાવી ખરી-ખોટી

 | 2:00 pm IST

હીરોઈન અનન્યા પાંડે આ દિવસોમાં સુંદરતા અને ડ્રેસિંગ સેન્સને લઈ ખુબ ચર્ચામાં છે. અવાર નવાર તેના નવા હોટ અને બોલ્ડ ફોટો વાયરલ થઈ રહ્યા છે. હાલમાં તેના બ્લેક ડ્રેસમાં ફોટો વાયરલ થયા છે કે જેમાં તે એકદમ પરી જેવા લાગી રહી છે.

અનન્યાની આ નવી તસવીરો લોકોને એટલી પસંદ પડી છે કે હજારો લોકોએ કોમેન્ટ કરીને તેને વખાણી છે. પરંતુ એમાં સંજય કપુરની કોમેન્ટ લોકોને ના ગમી અને આડે હાથ લીધો છે. સંજય કપૂરની કોમેન્ટ લોકોને અભદ્ર લાગી અને લોકોએ શરમ આવવી જોઈએ એવું પણ કહી દીધું.

હાલમાં અનન્યાની બ્લેક ડ્રેસમાં જે તસવીરો વાયરલ થઈ રહી છે એમાં સંજય કપૂર કોમેન્ટ કરી કે અનન્યા આ ડ્રેસ નીચે પડી જશે, સાવધાન રહેજે. હવે આ જ કોમેન્ટ લોકોને ન ગમી અને ધડાધડ કોમેન્ટ કરી સંજય કપૂરને ટ્રોલ કરી નાખ્યો. તો જુઓ અનન્યાની આ નવી તસવીરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન