Photos : દીકરી ગ્રેજ્યુએટ થઈ તો, સંજય કપૂરે કર્યુ સેલિબ્રેશન - Sandesh
NIFTY 10,799.85 -17.85  |  SENSEX 35,548.26 +-73.88  |  USD 67.9850 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos : દીકરી ગ્રેજ્યુએટ થઈ તો, સંજય કપૂરે કર્યુ સેલિબ્રેશન

Photos : દીકરી ગ્રેજ્યુએટ થઈ તો, સંજય કપૂરે કર્યુ સેલિબ્રેશન

 | 11:04 am IST

 

18 વર્ષીય શનાયા કપૂરની ગણતરી બોલિવુડના પોપ્યલુર સ્ટાર ડોટર્સમાં થાય છે. શનાયા હંમેશા શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન અને ચંકી પાંડેની દીકરી અનન્યા કપૂર સાથે જોવા મળતી હોય છે. તે પોતાની કઝીન સિસ્ટર્સ સોનમ કપૂર, ખુશી કપૂર, જ્હાન્વી કપૂર અને અંશુલા કપૂર સાથે પણ બહુ જ ક્લોઝ છે. બોલિવુડ એક્ટર સંજય કપૂર અને મહીપ કપૂરની દીકરી શનાયા ગ્રેજ્યુએટ થઈ ગઈ છે. કપૂર પરિવાર હાલ વિવિધ સેલિબ્રેશનમાં મશગૂલ છે. ત્યારે હવે શનાયાના આ અચિવમેન્ટને પણ સેલિબ્રેટ કરાઈ રહી છે.

સંજય અને મહીપ બંનેએ શનાયાના ગ્રેજ્યુએશન સેરમનીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં સંજય કપૂર, મહીપ કપૂર ઉપરાંત ખુશી કપૂર અને અંશુલા પણ નજરે આવે છે. સેરેમનીની તસવીર પર સંજય કપૂરે કેપ્શનમાં લખ્યું કે, ગ્રેજ્યુએટ દીકરીના પિતા.