Rashifal 15th January 2019
  • Home
  • Astrology
  • સંક્રાંતિ પુણ્યકાળ, ભોમ અમૃતસિદ્ધિ યોગ, જાણો મંગળવારે તમને રાશિ પ્રમાણે કેવું મળે ફળ

સંક્રાંતિ પુણ્યકાળ, ભોમ અમૃતસિદ્ધિ યોગ, જાણો મંગળવારે તમને રાશિ પ્રમાણે કેવું મળે ફળ

 | 6:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, પોષ સુદ નવમી, મંગળવાર, તા. ૧૫-૧-૨૦૧૯. દૈનિક તિથિ : સુદ નવમી ક. ૨૪-૪૫ સુધી. ચંદ્ર નક્ષત્ર : અશ્વિની ક. ૧૩-૫૬ સુધી પછી ભરણી. ચંદ્ર રાશિ : મેષ (આખો દિવસ). જન્મ નામાક્ષર : મેષ (અ.લ.ઇ.). કરણ : બાલવ/કૌલવ/ તૈતિલ. યોગ : સાધ્ય ક. ૨૯-૩૭ સુધી પછી શુભ.

વિશેષ પર્વ : સંક્રાંતિનો પુણ્યકાલ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી. રવિયોગ ક. ૧૩-૫૬થી શરૃ. હરિ નવમી. તૈલ પોંગલ (કેરાલા). પોંગલ (દ. ભારત). અમૃત સિદ્ધિયોગ સૂર્યોદયથી ક. ૧૩-૫૬ સુધી. રાહુકાળ : દિવસે ક. ૧૫-૦૦ થી ૧૬-૩૦

મંગળવાર છે શ્રેષ્ઠ, અમૃતસિદ્ધિ યોગ અને પછી રવિયોગ, તમને લાભ થશે કે નુકસાન જાણો અહિં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન