Sapna Chaudhary News Photo shoot goes viral on Social Media
  • Home
  • Featured
  • સપના ચૌધરીના આ ગ્લેમરસ અવતારે સોશિયલ મીડિયા પર લગાવી આગ, તસવીરો આવી સામે

સપના ચૌધરીના આ ગ્લેમરસ અવતારે સોશિયલ મીડિયા પર લગાવી આગ, તસવીરો આવી સામે

 | 11:50 pm IST

હરિયાણવી ડાન્સર અને એક્ટ્રેસ સપના ચૌધરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે સતત તેની તસવીરો અને વીડિયો તેના ઇન્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરે છે. સપના ચૌધરીના ફેન્સ પણ તેની તસવીરો અને વીડિયોને ઘણા પસંદ કરે છે અને શેર પણ કરે છે.

આ ક્રમમાં સપનાએ તાજેતરમાં તેની કેટલીક ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જે ટૂંક સમયમાં જબરદસ્ત રીતે વાયરલ થઈ છે. આ તસવીરોમાં સપના ખૂબજ સુંદર દેખાઈ રહી છે. તસવીરોમાં સપના ડ્રેસ, સલવાર સૂટમાં તો ક્યારે સાડીમાં દેખાઈ રહી છે. આ તસવીરોમાં સપના ચૌધરી પહેલા કરતા ખૂબજ અલગ દેખાઈ રહી છે. સપનાએ તેનો જબરદસ્ત મેકઓવર કર્યો છે. તસવીરોમાં સપનાનો ગ્લેમરસ લુક નજરે આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન