સાડી છોડીને સપના ચૌધરીએ પહેર્યો હોટ ડ્રેસ, જોતા જ રહી જશો આ લૂક જોઈને, Photos - Sandesh
  • Home
  • Photo Gallery
  • સાડી છોડીને સપના ચૌધરીએ પહેર્યો હોટ ડ્રેસ, જોતા જ રહી જશો આ લૂક જોઈને, Photos

સાડી છોડીને સપના ચૌધરીએ પહેર્યો હોટ ડ્રેસ, જોતા જ રહી જશો આ લૂક જોઈને, Photos

 | 12:45 pm IST

બિગબોસ બાદ હરિયાણા ક્વીન સપના ચૌધરી સતત મીડિયામાં રહે છે. પહેલા તે માત્ર હરિયાણાના લોકોમાં પોપ્યુલર હતી, પરંતુ હવે તેની પોપ્યુલારિટી આા દેશમાં વધી રહી છે. ત્યારે એકવાર ફરીથી સપના લાઈમલાઈટમાં આવી છે. પરંતુ આ વખતે તેના ગીતોને કારણે નહિ, પરંતુ પોતાના નવા ગ્લેમરસ અંદાજને કારણે. સપનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ બદલાયેલી લાગે છે.

સપનાનો આ અંદાજ પહેલીવાર જોવા મળ્યો છે. પિંક કલરના વન પીસ ડ્રેસમાં સપના એકદમ હોટ લાગે છે. તે આ લૂકમા કોઈ એક્ટ્રેસ જેવી જ લાગે છે.

અત્યાર સુધી લોકોએ સલવાર શૂટ અને કેઝ્યુઅલ કપડામાં જ જોઈ છે. પંરતુ આ વખતે પહેલીવાર તે સ્ટાઈલિશ અંદાજમાં દેખાઈ છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં જોરદાર વાઈરલ થઈ રહી છે. 18 કલાકમાં સપનાની આ તસવીરને લગભગ 1 લાખ લોકોએ લાઈક કરી હતી.

ઉલ્લેખનીય છે કે, સપનાના ગીતોના દિવાના વધી રહ્યાં છે. થોડા દિવસ પહેલા ફેમસ ક્રિકેટર ક્રિસ ગેલે પણ સપનાની ગાત પર ડાન્સ કર્યો હતો. તો હવે ટીમ ઈન્ડિયાના ક્રિકેટર્સ પણ સપનાના ગીતો પર થનગનાટ કરી લે છે.