Sapna Choudhary Dance Video on Hariyanvi Song goes Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • સપના ચૌધરીએ હરિયાણવી સોંગ પર લગાવ્યા ઠુમકા, જુઓ Video

સપના ચૌધરીએ હરિયાણવી સોંગ પર લગાવ્યા ઠુમકા, જુઓ Video

 | 3:41 pm IST

હરિયાણવી ડાન્સર સપના ચૌધરીના ડાન્સ વીડિયા સોશિયલ મીડિયા પર જબરદસ્ત ધમાલ મચાવે છે. જ્યારે હવે સપનાનો વધું એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો સપનાએ તેના ઇસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જે ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.

આ વીડિયોમાં સપના ચૌધરી એક હરિયાણવી સોંગ પર ઠુમકા લગાવતી દેખાઈ રહી છે. ભોજપુરી, પંજાબી અને હરિયાણવી ફિલ્મોમાં ધૂમ મચાવા વાળી સપના દેશ-વિદેશમાં સ્ટેજ પર્ફોર્મેન્સ કરે છે. આ ડાન્સ વીડિયો પણ તેમાંથી એક છે. આ વીડિયો લખનૌમાં એક પ્રોગ્રામનો છે. જેની માહિતી સપનાએ સોશિયલ મીડિયા પર આપી છે. તમને જણાવી દઈએ કે સપના ચૌધરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેઓ સતત તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હોય છે. જે ફેન્સને ઘણી પસંદ આવે છે. પના ચૌધરીના ઈન્સ્ટાગ્રામ પર 19 લાખથી વધુ ફોલોવર્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન