Sapna Choudhary funny video goes viral on social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • બહેનને ‘મૂર્ખ’ કહેતા ભડકી સપના ચૌધરી, આપ્યો એવો જવાબ કે તમે પણ સાંભળી હસશો…Video

બહેનને ‘મૂર્ખ’ કહેતા ભડકી સપના ચૌધરી, આપ્યો એવો જવાબ કે તમે પણ સાંભળી હસશો…Video

 | 5:05 pm IST

હરિયાણવી ડાન્સર સપના ચૌધરી તેના ડાન્સના કારણે તો લોકપ્રિય છે જ પરંતુ તે સોશિયલ મીડિયા પર પણ જબરદસ્ત ધૂમ મચાવે છે. સપના ચૌધરીના ડાન્સ અને કોમેડી વીડિયો ફેન્સને ઘણા પસંદ આવે છે અને ખૂબ શેર પણ કરે છે.

આ જ ક્રમમાં સપનાનો એક કોમેડી વીડિયો હાલ જબરદસ્ત વાયરલ થયો છે. આ વીડિયો જોઈ તમારા ચેહરા પર પણ મુસ્કાન આવી જશે. વીડિયોમાં સપના ચૌધરીની બહેનને મૂર્ખ કહેવામાં આવે છે. ત્યારે સપના ચૌધરી પણ જબદસ્ત જવાબ આપે છે. પરંતુ ફેન્સ ત્યારે ચોંકી જાય છે જ્યારે સપના છેલ્લે તેની જ બહેનને જાનવર કહે છે. આ વીડિયોમાં સપના ચૌધરી તેની બહેન સાથે ગમ્મત કરતા નજરે આવે છે. સપના ચૌધરીનો આ મસ્તીવાળો વીડિયો તેના ફેન્સનો ઘણો પસંદ આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન