sapna choudhary hot look in latest photos drive fans crazy
  • Home
  • Photo Gallery
  • PHOTOS: સપના ચૌધરીએ કરાવ્યું હોટ ફોટોશુટ, લોકોએ કહ્યું ‘દેશી તમંચો લાગે હો…’

PHOTOS: સપના ચૌધરીએ કરાવ્યું હોટ ફોટોશુટ, લોકોએ કહ્યું ‘દેશી તમંચો લાગે હો…’

 | 2:08 pm IST

હરિયાણી ડાન્સર સપના ચૌધરીનાં દિવસો હાલમાં સારા ચાલી રહ્યા છે. સફળતા પર સફળતા મળી રહી છે. ફેન્સ પણ એની એક ઝલક જોવા માટે તરસી રહ્યા હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર સપનાએ કેટલાક ફોટો અપલોડ કર્યાં છે કે જે વાયરલ થઈ રહ્યાં છે. હોટ ફોટોમાં સપનાને લોકોની કોમેન્ટ પણ સહન કરવી પડી છે. એક ફેન્સે લખ્યું કે, આવી જ રીતે રહેજો તમે ખુબ સુંદર લાગી રહ્યાં છો. તો કોઈએ લખ્યું કે દેશી તમંચો હો…

આ ફોટોમાં એક ખાસ વાત જાણાવા મળી છે કે સપનાએ ડોકની નીચે એક દેશી ક્વિનના નામે ટેટુ બનાવ્યું છે કે જે તેને સેક્સી લુક આપી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સપનાનુ નાનપણ ગરીબીમાં પસાર થયું છે. ત્યારબાદ તેણે ડાન્સ અને એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવ્યું અને આજે તો એક મોટી સ્ટાર બની ગઈ છે. તો તમે પણ જુઓ એની હોટ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન