Video: વેસ્ટર્ન લુકમાં જોવા મળી સપના ચોધરી, જંપસૂટમાં ફેન સાથે કર્યો ડાન્સ - Sandesh
NIFTY 11,383.95 -51.15  |  SENSEX 37,697.25 +-154.75  |  USD 70.3175 +0.42
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Video: વેસ્ટર્ન લુકમાં જોવા મળી સપના ચોધરી, જંપસૂટમાં ફેન સાથે કર્યો ડાન્સ

Video: વેસ્ટર્ન લુકમાં જોવા મળી સપના ચોધરી, જંપસૂટમાં ફેન સાથે કર્યો ડાન્સ

 | 11:47 am IST

બિગ બોસ-11ના નજરે આવેલી હરિયાણાની સ્ટાર સપના ચોધરી ઘણીવાર તેમના ડાન્સ વિડીયોનાં કારણે ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં તેમનો એક નવો વિડીયો સામે આવ્યો છે જેમાં તે પોતાની ફેન્સ સાથે ડાન્સ કરતી જોવા મળે છે. પરંતુ સપનાના શાનદાર ડાન્સ સિવાય પણ એક બીજું કારણ છે તેમના વિડીયો વાયરલ થવાનું.

હકીકતમાં, આમાં સપના ચોધરીનો વેસ્ટર્ન અને મોર્ડન અંદાજ જોવા મળી રહ્યો છે. અધાની પસંદીદા સપના ચોધરી બ્લેક જંપસૂટમાં ‘તેરી આખ્યા ક વો કાજળ’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી. તેમને ઘણી ઓછી વાર વેસ્ટર્ન લુકમાં જોવા મળે છે. બ્લેક જંપસૂટમાં સપનાનું હેયરડો પણ ક્લાસી છે. તેમણે હિબોન બનાવી રાખી છે. સપનાનો આ વિડીયો ફેન્સ વચ્ચે ચાવી ગયો છે.

સપના ચોધરી બિગ બોસથી નિકળ્યા પછી પહેલા કરતા વધુ પોપ્યુલર થઇ ગઈ છે. હવે તે મોટા મોટા ઈવેન્ટ્સમાં જોવા મળી છે. સપનાના ગીતો હવે ફિલ્મોમાં પણ સાંભળવા મળે છે. ઘણી ફિલ્મોમાં તેમણે આઈટમ સોન્ગ પણ કર્યા છે. સપના ચોધરી પહેલા કરતા વધુ ફીટ જોવા મળે છે.