Sapna Chowdhury shared a photo on social media
  • Home
  • Featured
  • હરિયાણવી ક્વીન સપના ચૌધરીએ શરમ નેવે મૂકી દીધી, શેર કર્યા એકદમ સુંદર અને ગ્લેમરસ Photos

હરિયાણવી ક્વીન સપના ચૌધરીએ શરમ નેવે મૂકી દીધી, શેર કર્યા એકદમ સુંદર અને ગ્લેમરસ Photos

 | 2:56 pm IST
  • Share

હરિયાણવી ક્વીન સપના ચૌધરીએ સોશિયલ મીડિયા પર પોતાના કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં તે ખુબ જ ગ્લેમરસ નજરે આવી રહી છે. ચાહકો તેના આ અતરંગી લૂકને ખુબ જ પસંદ કરી રહ્યા છે. માં બન્યા પછી સપના ચૌધરીએ પહેલી પોસ્ટ કરવા ચૌથ ઉપર કરી હતી. તેના પછી તે સોશિયલ મીડિયા ઉપર વધારે એક્ટિવ થઈ છે. હરિયાણવી ક્વીન સપના ચૌધરીએ ગયા વર્ષે બાળકને જન્મ આપ્યો હતો. જેના પછી તે સતત ચર્ચામાં છે. આજે પણ તેના આ ફોટોને ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યો છે. જુઓ PHOTOS…

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો