sara and kartik aaryan together unseen pics shimla film love aaj kal 2
  • Home
  • Photo Gallery
  • PHOTOS: પ્રેમી પંખીડાઓનો પ્રેમ ન છુપાયો, કાર્તિક-સારા હિમાચલ પ્રદેશમાં ફરીવાર દેખાયા

PHOTOS: પ્રેમી પંખીડાઓનો પ્રેમ ન છુપાયો, કાર્તિક-સારા હિમાચલ પ્રદેશમાં ફરીવાર દેખાયા

 | 10:27 am IST

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન અને સારા અલી ખાનનું શુટિંગ હાલમાં હિમાચલ પ્રદેશમાં ચાલી રહ્યું છે. લવ આજ કલ 2 ફિલ્મને લઈને બંન્ને વ્યસ્ત છે. લોકો જોઈ ન જાય એટલા માટે તે મોઢુ સંતાડીને પણ ફરે છે. આવો માહોલ હતો અને એ વચ્ચે હવે કાર્તિક સારાની નવી તસવીરો વાયરલ થઈ રહી છે. આ ફોટોમાં બંન્ને એકસાથે જોવા મળ્યાં હતા.

નદી કિનારે સુંદર લોકેશનની મજા માણતા કાર્તિક અને સારાને જોઈને એટલું કહેવું ખોટુ નહીં કે ફિલ્મ આવતા પહેલા જ આ જોડી હિટ થઈ ગઈ છે. સારા અને કાર્તિકની કેટલીય તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. તો જુઓ કાર્તિક સારાનાં કેટલાક ફોટો અહીં….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન