sara ali khan birthday special how she lose her weight
  • Home
  • Photo Gallery
  • એક સમયની 96 કિલોની ગોલુ મોલુ આજે છે 46ની હોટ અભિનેત્રી, જુઓ સારાનાં ટૉપ PHOTOS

એક સમયની 96 કિલોની ગોલુ મોલુ આજે છે 46ની હોટ અભિનેત્રી, જુઓ સારાનાં ટૉપ PHOTOS

 | 4:53 pm IST

બોલિવૂડની નવી અભિનેત્રીઓમાં સારા સૌથી વધારે પોપ્યુલર છે. એની સુંદરતા જોવાલાયક છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે એ 96 કિલોની જાડી ગોલુ મોલુ જેવી છોકરી હતી. એવામાં સારા એ લો ફેટ ડાયેટ અને જીમમાં પરસેવો પાડીને પોતાનું વજન 96 થી  ઘટાડીને 46 કરી લીધું. સારાના ડાયટમાં મુખ્ય રીતે ઈડલી, ઉપમા, ઈંડા, ચપાટી, સલાડ, શાકભાજી જેવી વસ્તુઓ હોય છે. તો જુઓ સારાનાં કેટલાક ફોટો…

આ વીડિયો પણ જુઓ: અમદાવાદમાં પાણીની ટાંકી ધરાશાયીમાં 3 લોકોના મોત, 9 ઈજાગ્રસ્ત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન