sara ali khan dance video viral on love aaj kal song
  • Home
  • Featured
  • સારાનો પ્રેક્ટિસ વીડિયો વાયુવેગે વાયરલ, ‘લવ આજ કલ’ના પડદા પાછળના સીન જોવા મળ્યાં!

સારાનો પ્રેક્ટિસ વીડિયો વાયુવેગે વાયરલ, ‘લવ આજ કલ’ના પડદા પાછળના સીન જોવા મળ્યાં!

 | 3:30 pm IST

સારા અલી ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કે ડાન્સ કરતી દેખાઈ રહી છે. તેની હાલમાં રીલિઝ થયેલી ફિલ્મ લવ આજ કલના ગીત હા મે ગલત પર સારા અલી ખાન ડાન્સ કરી રહી છે. જો કે ફિલ્મ વીકેન્ડમાં સારી કમાણી કરી ચૂકી છે. હવે ફરીથી તેની કમાણીમાં ઘટાડો આવ્યો છે.

ફેન્સને સારાનો આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો એક ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે. સારા અલી ખાન આ વીડિયોમાં તેના કોરિયોગ્રાફર સાથે ડાન્સ શીખી રહી છે. જોઈ શકાય છે કે, તેનું પુરુ ફોકસ ડાન્સ સ્ટેપ પર છે અને તે જોરદાર પ્રેક્ટિસ કરી રહી છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન