sara-ali-khan-enjoy-vacation-with-their-friends-in-new-york-share-photos
  • Home
  • Photo Gallery
  • પોતાના સપનાના શહેરમાં રજાઓ માણી રહી છે સારા અલી ખાન, જુઓ Photos

પોતાના સપનાના શહેરમાં રજાઓ માણી રહી છે સારા અલી ખાન, જુઓ Photos

 | 4:43 pm IST

હાલમાં સારા અલી ખાન તેમના મિત્રો સાથે તેમના સપનાના શહેર ન્યૂયોર્કમાં વેકેશન એન્જોય કરી રહી છે . એકટ્રેસે તેમના વેકેશનના ફોટાઓ તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે જેમને તેમના ફેન્સ બહુ પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં સારા અલી ખાને ઇમ્તિયાઝ અલીની ફિલ્મનું ફર્સ્ટ શિડ્યુઅલ પુરૂ કર્યું છે.

અત્યાર સુધીમાં સારા અલી બે ફિલ્મોમાં નજર આવી ચુકી છે. જેમાં તેમના અભિનયની ભરપૂર પ્રશંસા કરવામાં આવી છે. આ તરફ કાર્તિક આર્યન સાથે પણ તેમનું નામ ચર્ચામાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન