sara ali khan glamorous photoshoot for magzine cover
  • Home
  • Photo Gallery
  • સારાએ સોશિયલ મીડિયાને ચૂપ કરાવી દે એવું ખતરનાક ફોટોશુટ કરાવ્યું, જુઓ PHOTOS

સારાએ સોશિયલ મીડિયાને ચૂપ કરાવી દે એવું ખતરનાક ફોટોશુટ કરાવ્યું, જુઓ PHOTOS

 | 2:54 pm IST

સારા અલી ખાન હજુ તો માત્ર 2 જ ફિલ્મોમાં જોવા મળી છે પરંતુ તે ફૂલ હિટ થઈ ગયેલી આ અભિનેત્રીના હવે ફોટો વાયરલ થયા છે. એકવાર ફરી તેની સ્ટાઈલિશ તસવીરો સોશિયલ મીડિયાનાં વાયરલ થઈ રહ્યાં છે.

સારાએ Elle મેગેજીન માટે ફોટોશુટ કરાવ્યું છે. કવર પેજ પર સારાનો ફોટો જોવા મળી રહ્યો છે.

સારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ આવી તસવીરો શરે કરતી રહે છે. ફેન્સ તેના ખુબ વખાણ કરી રહ્યાં છે અને આ ફોટોઝ ખુબ વાયરલ થઈ રહ્યા છે. તો જુઓ સારાનું આ લેટેસ્ટ ફોટોશુટ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન