Sara Ali Khan is a fierce goddess as she flaunts toned midrif in red lehenga
  • Home
  • Photo Gallery
  • PHOTOS: સારાએ લાલ લહેંગામાં ફેન્સને કર્યા બેકાબુ, લોકોએ કહ્યું‘ ઓય લાલ મરચાં’

PHOTOS: સારાએ લાલ લહેંગામાં ફેન્સને કર્યા બેકાબુ, લોકોએ કહ્યું‘ ઓય લાલ મરચાં’

 | 11:17 am IST

સારા અલી ખાને હાલમાં જ એક જુલરી કંપની માટે ફોટોશુટ કરાવ્યું છે. આ ફોટોશુટની એક તસવીર સામે આવી છે. આ ફોટો સારા એ જ શેર કર્યો છે. હવે સારાનાં ફેન્સે આ ફોટો પર કોમેન્ટ કરવામાં કઈ બાકી નથી રાખ્યું. કોઈએ તો લખ્યું કે તું લાલ મરચું લાગી રહી છે. તો કોઈએ વળી લગ્નનું પ્રપોજલ મુકી દીધુ છે.

સારા અલી ખાને લાલ લહેંગામા એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં સારા ગોલ્ડ જુલરી પહેરીને જોવા મળી રહી છે. સારાનો આ ટ્રેડિશનલ ડ્રેસ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. હવે એ વાતમાં તો કોઈ શક નથી કે સારા બોલિવૂડની એક સુપરસ્ટાર બની ગઈ છે. એનું જ કારણ છે કે સારા હવે કેટલીક મોટી મોટી એડમાં જોવા મળી રહી છે. તો તમે પણ જુઓ અહીં એ લાલ લહેંગાની અને બીજી પણ સારાની હોટ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન